marriage વિશે શુ પ્લાન છે ?
ફેસબુક પર બવું જ સરસ પોસ્ટ વાંચી અને તે લેડી દ્વારા જે રીતે તે વાત રજુ કરાઈ એ વધારે રસપ્રદ લાગી. જયારે સગવડતા માટે બનેલ કાયદા જ પ્રગતિ માં અવરોધ બને ત્યારે અસમંજસ માં મુકાવાઈ જવાય. હાલ menstruation days પર ૨ દિવસ ની રજાની વિચારણા થઇ રહી છે , લોકો નો અભિપ્રાય મંગાઈ રહ્યો છે ત્યારે આ વાત સમજવી ખુબ જરૂરી છે. આ વાત પર કોઈ પુરુષ સભ્ય તો સંમત છે જ નહિ અને અમુક તો એવો પણ દાવો કરે છે કે જયારે સમાનતા ની વાત થઇ રહી છે તો કોઈ જ સગવડ હોવી ના જોઈએ. આજે પણ મોટા ભાગની companies દ્વારા ઇન્ટરવ્યૂ માં unmarried woman ને એક સવાલ નો સામનો કરવો જ પડે છે કે " marriage નો શુ પ્લાન છે ? આ સવાલ પૂછવા પાછળ નો ઉદ્દેશ્ય સ્ટેબિલિટી જાણવાનો છે.હજુ આજે પણ મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન પછી નોકરી છોડી દે છે કે પતિ અને પરિવાર ને અનુકૂળ નોકરી પસંદ કરે છે કે નાની મોટી નોકરી હોય તો લગ્ન પછી છોડવી પડે છે. interviewer કદાચ આ જ કારણે આ સવાલ કરે છે. જે સમાજ ને એક પ્રતિબિંબ બતાવે છે અને સ્ત્રી હોવાની નબળાઈ દર્શાવે છે. મેટરનિટી leave પણ ઘણા અંશે એક અવરોધ બને છે કારણકે જે લેડી લગ્ન પછી તરત જોબ cha