આદર્શ સંતાન
આજ કાલનો સૌથી મોટો ચર્ચાનો વિષય એટલે એ કે ઘડપણ માં અમારું કોણ..! વહુ સારી આવશે કે નહિ જે સેવા કરે.! એક બહુ જ સરસ પરિવાર જોયો જેના વિષે થોડું કહેવાનું મન થાય છે કારણકે લખો માં એક છે આ પરિવાર અને સંતાન. બે ભાઈ , તેમના માતા પિતા અને દાદી સાથે રહેતા હતા. દાદી પથારીવશ થઇ ગયા જેથી તેમની જવાબદારી સીધી રીતે જ તેમની માતા ને માથે આવે. માતાને આ વાતની સતત ચિંતા થવા લાગી કારણકે પોતાની પણ હવે ૬૦ વર્ચ જેવી ઉમર તો થઇ ગયી હતી. એટલું બધું કામ એકલા હાથે કઈ રીતે કરશે તેની ચિંતા થતી હતી અને સ્વાભાવિક છે. પરંતુ તેમને એ વાત ની જાણ નહોતી કે એમના સંસકાર એમને મદદ રૂપ થવાના છે. બંને દીકરાઓ એ પુરુષ તરીકે નો અહં છોડીને પોતે જ જવાબદારી સ્વીકારી અને માતા ને એ જવાબદારી માં થી નિવૃત કરી. દાદી ની દિલ થી સેવા કરી કે દાદી પણ કેહવા મજબુર થયી ગયા કે દીકરા હોય તો આવા...! થોડા સમય પછી બંને ભાઈઓ ના લગ્ન થયા અને બંને ની પત્ની ઘરમાં આવી. બંને ને ઘરમાં ભળતા વાર ના લાગી કારણકે છોકરાઓ આ સમાજ માં રહેવા છતાં ઉત્તમ વિચાર ધરાવતા હતા. અચાનક તેમના mummy ની તબિયત બગડી અને mummy પણ પાછળ ૨-૩ મહિના પથારીવસ...