જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે?
જમાનો બદલાતા વાર કેમ લાગે છે? સ્ત્રી શસક્તિકરણની જરૂર કેમ વધતી જાય છે? ઘણી સ્ત્રીઓ, ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જેને પગ પાર ઉભા રેહવાની ધગશ રહેલી હોય છે છતાં કઈ સાકાર થતું નથી, ફક્ત સમાજ ના રિવાજો અને પરંપરાઓ ને કારણે.. અને જે કારણો મોટા ભાગે જોવા મળે છે એ હોય છે.. છોકરીઓ પ્રત્યે ઘર તરફથી જ ઓછું ધ્યાન આપવુ, ખાસ કરીને career બાબતે. ભણવા માટે પ્રોત્સાહિત કરવું પરંતુ લગ્ન જ મુખ્ય ધ્યેય હોવો લગ્નમાં તો જે સાસરી વાળા કહે એ માનવું જ એવી મુખ્ય શિખામણો અને ઘર કરીને રેહવાની ખાસ ટકોર લગ્ન બાદ ના બંધનો તથા નાહકના રિવાજો અને બંધનો ચાલો માની લીધું કે આ છે પણ એક વાર વિચારો કે કોઈ પણ સ્ત્રી મનથી ધારી લે કે આ રીત તે પોતાની દીકરી અને પુત્રવધુ સાથે નહિ થવા દે તો જમાનો ત્યાંથી જ સુધારવા માંડે છે પરંતુ સ્ત્રી આમ વિચારવાને બદલે પુત્રવધુ સાથે એવી હરીફાઈ કરે છે કે "મેં એટલું ભોગવ્યું તો એ કેમ ના ભોગવે..!" એને શુ કરવા વધારે સગવડ મળે...! આવી સ્ત્રીઓ જ સમાજ ની સાચી દુશ્મન છે. ઘણી સ્ત્રીઓ દીકરીઓ ને પણ એવી જ શિખામણ આપે છે કે ઘર કરીને રહેવાનું, કઈ પણ થાય સાસરી માં તો સહન કરવાનું એમ કઈ ઘડી