દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!

 દરરોજ છાપા અને રસ્તાઓ એ જ એડ્વર્ટાઇઝ થી ભરેલા હોય કે વિદેશ માં ભણવાની અને સ્થાયી થવાની તક. ..!    અને યુવાનો બસ આ જ દિશામાં મહેનત કરતા હોય ત્યારે દેશ નો વિકાસ ક્યાંથી સમજાય.   

આટલું જ નહિ સમાજ માટે પણ આ જ એક અચિવમેન્ટ......... વધારે શોક તો ત્યારે લાગે જયારે ભારતીય રિયાલિટી શૉ માં પણ ઓડિયન્સ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેવી જગ્યાએથી આવે તો શૉના હોસ્ટ પણ ગર્વ લે..... એ હોય તો ભારતીય જ પણ કોઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્ય વગર " ભારત માં ના હોવા પર જ ગર્વ અનુભવવું.   હવે વિચારો કે વિદેશ જવું જ એક સપનું કેમ ના બની રહે.. ! 

Comments

Popular posts from this blog

તિરસ્કાર યોગ્ય છે?

ફેસબૂક પર ની એક પોસ્ટ

પ્રેમ સાથે માન કેમ નથી મળતું?