story telling ઈન ગુજરાતી ....
જિંદગી હંમેશા એક રોમાંચક સફર હોય છે અને આ સફર માં અમુક વખતે એવો ચમત્કાર થાય છે કે જે અન્ય માટે શીખ બની રહે છે. આવી જ રોમાંચક , પ્રેરણા સભર , સંઘર્ષમય , સાચી વાતો આપણે અહીં share કરીશું. સ્ત્રી તરીકે તમારી જિંદગી ની મુશ્કેલીઓ વિષે ની વાર્તા ને પણ અગ્રતા આપવામાં આવશે. જો તમારી પણ કોઈ એવી વાત હોય જે તમે share કરવા માંગો છો તો જુસ્ટ contact કરો અને અન્ય લોકો સાથે તમારી વાત પહોંચાડો.
આવી જ સ્ટોરી માં થી selected ૩-૪ stories ને high light કરીશું.
આવી જ સ્ટોરી માં થી selected ૩-૪ stories ને high light કરીશું.
Comments
Post a Comment